$P (3, 2)$ અને $Q (3, -5)$ ને જોડતી રેખા ......... -અક્ષને છેદે.
$x$
બિંદુ $P (3, 4)$ થી $y$ -અક્ષ સુધીનું લંબઅંતર ……….. છે.
યામ$-$સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે ?
$\angle X ^{\prime} OY ^{\prime}$ ના અંદરના ભાગને ……… ચરણ કહે છે.
આકૃતિમાં $(-5, 3)$ યામવાળું બિંદુ ……….. છે.
જે બિંદુનો $x-$યામ ઋણ અને $y-$યામ ધન હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.